Shivaleeka Oberoi Photo: શિવલીકા ઓબેરોયનો હટકે અંદાજ જોઈ ફેન્સ થયા ક્રેઝી

Shivaleeka Oberoi Photo: શિવલીકા ઓબેરોયએ પોતાના ઈન્સ્ટા એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરમાં અભિનેત્રી ગ્લેરસ લુકમાં જોવા મળી રહી છે.

શિવલીકા ઓબેરોય

1/6
અભિનેત્રી શિવાલિકા ઓબેરોયે ફિલ્મ મેકર અભિષેક પાઠક સાથે લગ્ન કર્યા છે. શિવાલિકાને ફરવાનો ખુબ શોખ છે.
2/6
શિવાલિકા અવાર નવાર પોતાના વેકેશન ટ્રીપની તસવીરો શેર કરતી રહે છે. આ દરમિયાન ફરી અભિનેત્રીની તસવીરો સામે આવી છે.
3/6
આ તસવીરોમાં શિવાલિકાની ગ્લેમરસ સ્ટાઈલ જોવા મળી રહી છે. ફેન્સને અભિનેત્રીનો લુક ખુબ પસંદ આવી રહ્યો છે.
4/6
બોટ પર ઉભા રહીને એકથી એક ચડિયાતા પોઝ આપી રહી છે શિવાલિકા ઓબેરોય.
5/6
સોશિયલ મીડિયા પર સામે આવેલી આ તસવીરોમાં શિવાલિકા પોતાના વેકેશનનો ખુબ આનંદ માણતી જોવા મળી રહી છે.
6/6
કુદરતાના ખોળે ક્વાલિટી ટાઈમ પસાર કરી રહી છે શિવાલિકા. ફેન્સને આ તસવીરો ખુબ પસંદ આવી રહી છે.
Sponsored Links by Taboola