Sunny Leone Photos: સાડીથી લઈને ડ્રેસ સુધી સની લિયોની દરેક લૂકમાં લાગે છે હોટ, જુઓ તસવીરો
Sunny Leone: બોલિવૂડ અભિનેત્રી સની લિયોની પોતાના દરેક લુકથી ચાહકોને દિવાના બનાવે છે. સાડીથી લઈને ડ્રેસ અભિનેત્રી દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસની લિયોન પોતાની દરેક સ્ટાઈલથી ચાહકોને દિવાના બનાવે છે. એથનિક આઉટફિટ્સથી લઈને વેસ્ટર્ન ડ્રેસ સુધી અભિનેત્રી દરેક લૂકમાં સુંદર લાગે છે. ચાહકો પણ એક્ટ્રેસના લૂકના વખાણ કરે છે.
બોલિવૂડ એક્ટ્રેસ સની લિયોન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. સની તેના દરેક લુકને લઈને ચર્ચામાં રહે છે. આ તસવીરોમાં સની લિયોન બોડીકોન ડ્રેસમાં ખૂબ જ ગ્લેમરસ અંદાજમાં જોવા મળી રહી છે.
તમે કોઈપણ ફંક્શનમાં જવા માટે સની લિયોનીની ફેશનને રિક્રિએટ પણ કરી શકો છો. દરેક વ્યક્તિ તમારા લૂકની પ્રશંસા કરશે.
સની લિયોની ડ્રેસમાં પણ ખૂબ જ સુંદર લાગે છે. ચાહકો તેને ડ્રેસમાં લૂકમાં પણ પસંદ કરે છે. તમે એક્ટ્રેસની આ સ્ટાઈલ પણ અપનાવી શકો છો.
અભિનેત્રી બોડીકોન ડ્રેસમાં ખૂબ જ હોટ લાગે છે. સની કેમેરાની સામે એક કરતા વધારે પોઝ આપી રહી છે.
પાર્ટીમાં બોલ્ડ દેખાવા માટે તમે એક્ટ્રેસના લુકની કોપી પણ કરી શકો છો. સનીએ આ ડ્રેસ સાથે હીલ્સ પહેરી હતી.