Fatima Sana Sheikh Photo: તહેવારોની સિઝનમાં ફાતિમાએ કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ, શરારામાં આપ્યા આપ્યા સુંદર પોઝ
Fatima Sana Sheikh Photo: દંગલ અભિનેત્રી ફાતિમા સના શેખે શનિવારે તેના સોશિયલ મીડિયા હેન્ડલ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે.
ફાતિમા સના શેખ
1/8
Fatima Sana Sheikh Photo: 'દંગલ' અભિનેત્રી ફાતિમા સના શેખે શનિવારે તેના સોશિયલ મીડિયા હેન્ડલ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે.
2/8
ફિલ્મ 'દંગલ'થી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર અભિનેત્રી ફાતિમા સના શેખને આજે કોઈ ઓળખની જરૂર નથી.
3/8
આજે તે પોતાના અભિનયથી લાખો ચાહકોના દિલો પર રાજ કરે છે. અભિનયની સાથે સાથે ફાતિમા પોતાના લુક્સને કારણે પણ ચર્ચામાં રહે છે.
4/8
હાલમાં જ તેણે સોશિયલ મીડિયા પર તેના હોટ લુકની કેટલીક તસવીરો શેર કરી છે.
5/8
તેના લેટેસ્ટ ફોટોશૂટમાં ફાતિમા સના શેખ અલગ-અલગ સ્ટાઈલમાં ફોટોશૂટ કરતી જોવા મળે છે.
6/8
'દંગલ' અભિનેત્રી ફાતિમા સના શેખે તેના સોશિયલ મીડિયા હેન્ડલ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં અભિનેત્રીનો બોલ્ડ અને હોટ લુક જોઈ શકાય છે.
7/8
આ ફોટોશૂટ જોયા બાદ ચાહકો સતત ફાતિમા સના શેખના વખાણ કરી રહ્યા છે.
8/8
કેટલાક તેની સુંદરતાના દિવાના બની ગયા છે તો કેટલાક તેના દેખાવના. યુઝર્સ તેની પોસ્ટ પર હોટ, બ્યુટીફુલ, ગોર્જિયસ જેવી કોમેન્ટ કરી રહ્યા છે.
Published at : 03 Nov 2023 10:45 PM (IST)