Desi Look: ‘પુષ્પા 2’ ની રિલીઝ પહેલા ગ્રીન સાડીમાં ‘શ્રીવલ્લી’, પાતળી કમરીયાં ફ્લૉન્ટ કરી...
Rashmika Mandanna Desi Look: રશ્મિકા મંદાનાની કેટલીક તસવીરો હાલમાં સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહી છે. જેમાં અભિનેત્રી દેશી લૂકમાં પોતાની આકર્ષક સ્ટાઈલ બતાવતી જોવા મળી હતી. સાઉથની સુપરસ્ટાર અભિનેત્રી રશ્મિકા મંદાના આ દિવસોમાં 'પુષ્પા 2'ને લઈને ચર્ચામાં છે. આ દરમિયાન અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર તેનો મોહક અવતાર શેર કર્યો છે. જે હવે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરશ્મિકા મંદાનાએ તાજેતરમાં જ તેનો દેસી લૂક ચાહકો સાથે શેર કર્યો છે. ખરેખર આ દિવસોમાં અભિનેત્રી તેની ફિલ્મ 'પુષ્પા 2'નું જોરશોરથી પ્રમોશન કરી રહી છે.
આ દરમિયાન અભિનેત્રી પરંપરાગત દેખાવમાં સુંદરતા ફેલાવતી જોવા મળી હતી.
આ તસવીરોમાં રશ્મિકાએ ગ્રીન સાડી પહેરી છે. જેની સાથે તેણે ડીનપેક ડિઝાઈનર બ્લાઉઝ કેરી કર્યું છે.
રશ્મિકાએ ગ્લૉસી મેકઅપ, ખુલ્લા વાળ અને મેચિંગ જ્વેલરી સાથે પોતાનો લૂક કમ્પ્લીટ કર્યો છે.
'પુષ્પા'ની શ્રીવલ્લી આ તસવીરોમાં કેમેરાની સામે તેની પાતળી કમર ફ્લૉન્ટ કરી રહી છે. જેને જોઈને ચાહકોના હોશ ઉડી ગયા છે.
'પુષ્પા 2'ની વાત કરીએ તો રશ્મિકા મંદાના અને અલ્લૂ અર્જુનની આ ફિલ્મ 5 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.
'પુષ્પા 2'ની વાત કરીએ તો, રશ્મિકા મંદાના અને અલ્લૂ અર્જૂનની આ ફિલ્મ 5 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.