Garima chaurasia: ટ્રેડિશનલ આઉટફિટમાં ગરિમા ચોરસિયાએ કરાવ્યું ફોટોશૂટ, જુઓ તસવીરો
Garima chaurasia: ટ્રેડિશનલ આઉટફિટમાં ગરિમા ચોરસિયાએ કરાવ્યું ફોટોશૂટ, જુઓ તસવીરો
ગરિમા ચોરસિયા
1/8
પોતાની સુંદરતા અને સ્ટાઈલથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવનાર ગરિમા ચોરસિયા અવારનવાર સમાચારોમાં રહે છે. ગરિમા ચૌરસિયાના ઈન્સ્ટાગ્રામ પર લાખો ફોલોઅર્સ છે.
2/8
ગરિમાએ હાલમાં જ ખૂબ જ શાનદાર ફોટોશૂટ કરાવ્યું છે. એક્ટ્રેસનો બોલ્ડ અંદાજ વાયરલ થઈ રહ્યો છે.
3/8
ગરિમાએ ટ્રેડિશનલ આઉટફિટમાં શાનદાર ફોટોશૂટ કરાવ્યું છે. ગરિમાનો આ લૂક જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
4/8
ટ્રેડિશનલ લૂકમાં ગરિમા ખૂબ જ શાનદાર પોઝ આપતી જોવા મળી રહી છે.
5/8
ગરિમા ચોરસિયા સોશિયલ મીડિયા સ્ટાર છે. પોતાની તસવીરો શેર કરી ચર્ચામાં રહે છે.
6/8
હાલ તો સોશિયલ મીડિયામાં ગરિમાનો આ અંદાજ જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
7/8
ગરિમાના ચાહકો પણ તેના આ ટ્રેડિશનલ લૂકને લાઈક કરી રહ્યા છે.
8/8
(તમામ તસવીરો ગરિમા ઈન્સ્ટાગ્રામ )
Published at : 06 Feb 2024 08:04 PM (IST)