Gauri Khan Pics: બ્લેક આઉટફિટમાં બેહદ ગ્લેમરસ અંદાજમાં જોવા મળી ગૌરીખાન, સામે આવી આ ખૂબસૂરત તસવીરો
ગૌરી ખાન શનિવારે સાંજે એક કાર્યક્રમમાં પહોંચી હતી. આ દરમિયાન ગૌરી ખાન એકદમ ક્લાસી લૂકમાં જોવા મળી હતી.
ગૌરી ખાન
1/9
ગૌરી ખાન શનિવારે સાંજે એક કાર્યક્રમમાં પહોંચી હતી. આ દરમિયાન ગૌરી ખાન એકદમ ક્લાસી લૂકમાં જોવા મળી હતી.
2/9
ગૌરી ખાન શનિવારે સાંજે એક કાર્યક્રમમાં પહોંચી હતી. આ દરમિયાન ગૌરી ખાન એકદમ ક્લાસી લુકમાં જોવા મળી હતી
3/9
આ દરમિયાન ગૌરી ખૂબ જ સુંદર બ્લેક આઉટફિટમાં જોવા મળી હતી. આ એક જ્વેલરી બ્રાન્ડની ઇવેન્ટ હતી જેમાં ગૌરી પહોંચી હતી.
4/9
આ દરમિયાન, તે નૂડલ સ્ટ્રેપ સાથે અદભૂત બ્લેક મેક્સી ડ્રેસમાં જોવા મળી હતી. તેણીએ તેના વાળ ખુલ્લા છોડી દીધા અને તેને લાઇટ વેવ્સ સ્ટાઇલ કર્યા હતા.
5/9
તેણે મિનિમલ મેકઅપ સાથે પોતાનો લુક કમ્પલિટ કર્યો હતો,આ સાથે ગ્રીન એન્ડ રેડ સ્ટોનનો ખૂબ જ સુંદર નેકલેસ કેરી કર્યો હતો
6/9
તાજેતરમાં, ગૌરીએ દુબઈમાં તેના વેકેશનની ઘણા ફોચો શેર કર્યો હતા. જ્યાં તેણે પુત્રી સુહાના ખાન અને તેના મિત્ર મહિપ કપૂર અને તેની પુત્રી શનાયા કપૂર સાથે સમય વિતાવ્યો હતો.
7/9
ગૌરીએ કહ્યું કે, તે કોફી વિથ કરણના 7ની સિઝનમાં જોવા મળશે.
8/9
ઉલ્લેખનિય છે કે, કોફી વિથ કરણ 7માં ગૌરી ખાનની ઉપસ્થિતિ વિશે અટકળો ચાલી રહી હતી. જો કે હવે સ્ટાર પત્નીએ ખુદ આ વાતની પુષ્ટિ કરી છે કે તે ચેટ શોમાં જોવા મળશે.
9/9
જો કે, શાહરૂખ ખાન તેની સાથે નહીં હોય, તેની સાથે ભાવના પાંડે, સીમા સચદેવ, મહિપ કપૂર અને નીલમ કોઠારી સોની હશે.
Published at : 18 Sep 2022 09:24 AM (IST)