લગ્ન બાદ હનિમૂન પર નીકળી ગૌહર ખાન, કિસ કરતી રોમેન્ટિક તસવીર થઇ વાયરલ
1/5
ગૌહર અને જૈદે ડિસેમ્બર 2020માં લગ્ન કર્યાં બંનેનું ગ્રાન્ડ વેડિંગ પણ ખૂબ ચર્ચામા રહ્યું હતું. જો કે આ સાથે ગૌહર અને જૈદના ઉંમરમાં રહેલા તફાવતના કારણે પણ આ કપલની ચર્ચા થઇ રહી છે.
2/5
ગૌહર ખાન પતિ જૈદથી 11 વર્ષ મોટી છે, આ તમામ તસવીર જૌદ અને ગૌહરના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી લેવાઇ છે.
3/5
ગૌહરને કિસ કરતી તસવીર જૈદે તેમના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોસ્ટ કરી છે. જેને તેના ફેન્સ ફોલોવર્સ લાઇક્સ આપી રહ્યાં છે.
4/5
ગૌહરે અને જૈદ સાથે વિતાવેલા ક્વોલિટી ટાઇમની કેટલીક તસવીરો પણ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. જેના પર ફેન્સ પ્રેમ વરસાવી રહ્યાં છે.
5/5
અભિનેત્રી ગૌહર ખાન જૈદ દરબાર સાથે લગ્ન કરીને ખૂબ જ ખુશ છે. લગ્ન બાદ વર્ક ફન્ટને લઇને ગોહર ખૂબ જ વ્યસ્ત હતી. જો કે થોડો સમય મળતા તે પતિ સંગ ઉદયપુર નીકળી ગઇ છે અને હાલ હનિમૂન એન્જોય કરી રહી છે.
Published at :