Gehana vasisth : ગેહના વશિષ્ઠનો રેડ ડ્રેસમાં કાતિલ અંલાદ, તસવીરો જોઈ ફેન્સ પણ ચોંક્યા
ગંદી બાત' ફેમ અભિનેત્રી અને મોડલ ગેહાના વશિષ્ઠ પોતાની હોટ તસવીરોને લઈ ચર્ચામાં છે. ચાહકો તેના ફોટાની આતુરતાથી રાહ જુએ છે. હાલમાં ખૂબ જ હોટ તસવીરો શેર કરી છે. જેમાં તે લાલ ડ્રેસમાં જોવા મળી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ તસવીરોમાં ગેહના ખૂબ જ હોટ લાગી રહી છે. આ તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ છે.
ગેહનાનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ તેની ગ્લેમરસ તસવીરોથી ભરેલું છે. વશિષ્ઠ દરરોજ ફેન્સ માટે તેના બોલ્ડ ફોટા શેર કરતી રહે છે.
ગેહના વશિષ્ઠ રેડ કલરના ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. ગેહના લાલ ડ્રેસ પહેરીને મોટાભાગની તસવીરો શેર કરતી રહે છે.
ગેહના અવારનવાર લાલ બિકીનીમાં તેના ફોટા શેર કરે છે. જે ચાહકોને ખૂબ જ ગમે છે.
ગેહના સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરે છે તે ચાહકો પસંદ કરે છે.
ગેહના દરેક લૂકમાં સુંદર લાગે છે. બિકીની અને શોર્ટ ડ્રેસમાં ખૂબ જ હોટ લાગે છે.
ગેહના સોશિયલ મીડિયામાં સતત એક્ટિવ રહે છે. (તમામ તસવીરો સોશિયલ મીડિયા)