Giorgia andriani: જ્યોર્જિયા એન્ડ્રિયાનો હોટ બિકિની અંદાજ, વાયરલ થઈ તસવીરો
Giorgia andriani: અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા એન્ડ્રિયાની સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચામાં રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાલમાં જ તેણે ઈન્સ્ટાગ્રામ પર બિકિનીમાં હોટ તસવીરો શેર કરી છે.
આ તસવીરો શેર કરતા જ ઈન્સ્ટાગ્રામ પર આગની જેમ વાયરલ થઈ રહી છે. જ્યોર્જિયાનો ખૂબ જ બોલ્ડ અંદાજ જોવા મળી રહ્યો છે.
દરરોજ તે પોતાના ગ્લેમરસ અવતારથી સોશિયલ મીડિયાનું તાપમાન વધારતી રહે છે.
તાજેતરમાં, અભિનેત્રીએ તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી કેટલીક તસવીરો શેર કરી છે.
આ તસવીરોમાં તેનો અદભૂત અંદાજ જોવા મળી રહ્યો છે. જ્યોર્જિયાએ હોટ બિકિની અંદાજ ચાહકોને પસંદ આવ્યો છે.
એક્ટ્રેસ સેક્સી પોઝ આપતી જોવા મળે છે. આ પહેલા પણ તેની તસવીરો વાયરલ થઈ છે.
અભિનેત્રીની સુંદરતા જોઈને યુઝર્સ ઘાયલ થયા છે અને કોમેન્ટ બોક્સ પર ફાયર ઈમોજી અને હાર્ટ કોમેન્ટ કરી રહ્યા છે.(તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ)