અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયાનો કાતિલ જિમ લૂક થયો વાયરલ, જુઓ બોલ્ડ તસવીરો
અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયાનો કાતિલ જિમ લૂક થયો વાયરલ, જુઓ બોલ્ડ તસવીરો
જ્યોર્જિયા- તસવીર સોશિયલ મીડિયા
1/7
જ્યોર્જિયા એન્ડ્રિયાની તેના ગ્લેમરસ લુકને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. એક્ટ્રેસ ફરી એક વખત તેના બોલ્ડ અને હોટ જિમ લૂકના કારણે ચર્ચામાં છે.
2/7
જ્યોર્જિયા કાતિલ જિમ લૂક સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
3/7
અભિનેત્રી બ્લેક આઉટફિટમાં ખૂબ જ હોટ લાગી રહી છે. એક્ટ્રેસ ફિટ રહેવા જિમમાં પરસેવો પાડે છે.
4/7
જ્યોર્જિયા એન્ડ્રિયાની અભિનેતા અરબાઝ ખાનને ડેટ કરે છે.
5/7
જ્યોર્જિયા એન્ડ્રિયાની તેના ગ્લેમરસ લુકને લઈને હંમેશા ચર્ચામાં રહે છે.
6/7
ચાહકો પણ તેના બોલ્ડ જિમ લૂકને લાઈક કરે છે. જિમ લૂકની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થાય છે.
7/7
(તમામ તસવીરો સોશિયલ મીડિયા)
Published at : 22 May 2023 11:27 PM (IST)