લગાન ફિલ્મથી રાતોરાત ગાયબ થયેલી ગ્રેસી સિંહ, ઇન્ડસ્ટ્રીમાંથી કેમ થઇ ગઇ ગાયબ, આજકાલ કરે આ કામ, જાણા ચોંકી જશો

ગ્રેસિ સિંહ

1/7
ગ્રેસી સિંહ આજે 41મો જન્મ દિવસ મનાવી રહી છે. ટીવીથી કરિયરની શરૂઆત કરનાર ગ્રેસી અચાનક ત્યારે લાઇમ લાઇટમાં આવી જ્યારે લગાનમાં આમિર ખાન સાથે જોવા મળી. ગ્રેસીને આટલો મોટો બ્રેક મળવો તે મોટી વાત હતી.
2/7
ગ્રેસીએ લગાનમાં એક ગામડાની ભોળી સરળ, સાદી યુવતીની ભૂમિકા અદા કરી હતી. આ રોલમાં તે એટલી લીન થઇ ગઇ હતી કે, સતત રિહર્સલ કર્યાં કરતી હતી.
3/7
ગ્રેસી નસીબદાર હિરોઇનમાંની એક છે. જેમણે પહેલી ફિલ્મથી રાતોરાત સફળતા મળી ગઇ હતી અને તે સ્ટાર બની ગઇ હતી. આવી શાનદાર એન્ટ્રી બાદ એવું લાગતું હતું કે, ગ્રેસી બહુ લાંબી પારી બોલિવૂડમાં રમશે.
4/7
લગાન બાદ પણ તેમને અનેક ફિલ્મોમાં કામ કરવાનો મોકો મળ્યો. તેમણે ‘મુન્નાભાઇ MBBS’ ‘ગંગાજળ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું. આ ફિલ્મ પણ તેમની બેસ્ટ ફિલ્મ સાબિત થઇ.
5/7
જો કે સારી શરૂઆત છતાં પણ તેમને ફિલ્મોમાં કામ મળવાનું બંધ થઇ ગયું. બી ગ્રેડ ફિલ્મની ઓફર મળતી હતી પરંતુ તેમણે તેના કરતા ટીવીમાં કામ કરવાનું પસંદ કર્યું.
6/7
ટીવી બાદ ગ્રેસીએ બ્રહ્મકુમારી સંસ્થા જોઇન કરી. તેના સદસ્ય લગ્ન નથી કરતા. જેથી ગ્રેસીએ પણ લગ્ન નથી કર્યાં. સંસ્થાના લોકો તેને દીદી કહીને બોલાવે છે.
7/7
સોશિયલ મીડિયા પર તેમની આ તસવીર વાયરલ છે. હાલ ગ્રેસી સિંહ એવા કિરદાર કરે છે, જેનાથી તેમના પરિવારને કોઇ પરેશાની ન થાયય
Sponsored Links by Taboola