Hansika Motwani PHOTO: હંસિકા મોટવાણીએ ફિગર હગિંગ બ્લેક ગાઉનમાં લૂંટી મહેફીલ
Hansika Motwani PHOTO: હંસિકા મોટવાણી તેના લુકના કારણે દરરોજ હેડલાઇન્સમાં રહે છે. હવે તેના લેટેસ્ટ ફોટોશૂટમાં અભિનેત્રીએ ઘણા અલગ-અલગ લુક બતાવ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબોલીવુડ અને સાઉથની ફિલ્મોમાં પોતાના અભિનયનો જાદુ પાથરનાર અભિનેત્રી હંસિકા મોટવાણીના આજે દુનિયાભરમાં ચાહકો છે.
બાળ અભિનેત્રી તરીકે કારકિર્દીની શરૂઆત કરનાર હંસિકાના ચાહકો તેની એક ઝલક જોવા આતુર છે.
જ્યારે આ અભિનેત્રી સ્ક્રીન પર આવે છે, ત્યારે લોકો તેના પરથી નજર હટાવી શકતા નથી.
હંસિકા પણ સોશિયલ મીડિયા દ્વારા પોતાના ફેન્સ સાથે જોડાયેલા રહેવાનો ભરપૂર પ્રયાસ કરે છે.
તેના અંગત અને વ્યાવસાયિક જીવનની ઝલક તેના ઇન્સ્ટાગ્રામ પેજ પર પણ જોઈ શકાય છે.
ખાસ કરીને અભિનેત્રીઓના ફોટોશૂટ વાયરલ થાય છે. હવે ફરી હંસિકાએ પોતાના બોલ્ડ લુકથી બધાનું ધ્યાન ખેંચ્યું છે
(All Photo Instagram)