Jasmin Walia Pics: બોલ્ડનેસમાં નતાશાને ટક્કર આપે છે હાર્દિક પંડ્યાની રુમર્ડ ગર્લફ્રેન્ડ જાસ્મીન વાલિયા
ભારતીય ક્રિકેટ ટીમનો ખેલાડી હાર્દિક પંડ્યા ઘણા સમયથી ચર્ચામાં છે. પહેલા, હાર્દિક પત્ની નતાશા સ્ટેનકોવિક સાથેના છૂટાછેડા પછી ચર્ચામાં આવ્યો, પછી અનંત અંબાણીના લગ્નમાં અનન્યા પાંડે સાથે હાર્દિકને જોયા પછી, તેમના સંબંધોની અફવાઓએ વેગ પકડ્યો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહવે હાર્દિક પંડ્યા એક્ટ્રેસ અને સિંગર જાસ્મીન વાલિયા સાથેના અફેરને કારણે ચર્ચામાં છે.
રિપોર્ટ્સનું માનીએ તો નતાશાથી અલગ થયા બાદ હાર્દિક જાસ્મિનને ડેટ કરી રહ્યો છે. બંને હાલમાં વેકેશન પર છે, જ્યાંથી જસ્મીન અને હાર્દિકે આવી જ તસવીરો પોસ્ટ કરી હતી, જેને જોઈને લોકોને શંકા ગઈ હતી.
જાસ્મિન વિશે વાત કરીએ તો અભિનેત્રી નતાશા સ્ટેનકોવિકને બોલ્ડનેસમાં ટક્કર આપે છે.
આ તસવીરમાં જાસ્મિન વાલિયા સફેદ રંગની બિકીની પહેરીને પોઝ આપતી જોવા મળી રહી છે.
આ તસવીરમાં જાસ્મીન વાલિયા પોતાની કિલર સ્ટાઈલથી ચાહકોના હોશ ઉડાવી રહી છે.