હાર્દિક પંડ્યાની પત્ની નતાશાએ બિકિનીમાં આપ્યા હોટ પોઝ, જુઓ તસવીરો

હાર્દિક પંડ્યાની પત્ની નતાશાએ બિકિનીમાં આપ્યા હોટ પોઝ, જુઓ તસવીરો

Continues below advertisement
હાર્દિક પંડ્યાની પત્ની નતાશાએ બિકિનીમાં આપ્યા હોટ પોઝ, જુઓ તસવીરો

નતાશા સ્ટેનકોવિક

Continues below advertisement
1/8
ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા અને તેની મોડલ પત્ની નતાશા સ્ટેનકોવિક સોશિયલ મીડિયા પર પોતાનો જાદુ ફેલાવવાનું ચાલુ રાખ્યું છે. આ સ્ટાર કપલને  આજે કોઈ ઓળખની જરુર નથી.
ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા અને તેની મોડલ પત્ની નતાશા સ્ટેનકોવિક સોશિયલ મીડિયા પર પોતાનો જાદુ ફેલાવવાનું ચાલુ રાખ્યું છે. આ સ્ટાર કપલને આજે કોઈ ઓળખની જરુર નથી.
2/8
સોશિયલ મીડિયા પર તેની તસવીરો વાયરલ થતી રહે છે. હાલમાં નતાશાનો હોટ બિકિની લૂક જોવા મળ્યો છે.
3/8
ક્રિકેટર હાર્દિક પંડ્યાની પત્ની નતાશા સ્ટેનકોવિકે સોશિયલ મીડિયામાં હોટ તસવીરો શેર કરી ઈન્ટરનેટનો પારો ગરમ કર્યો છે.
4/8
નતાશા સ્ટેનકોવિકે બિકીનીમાં હોટ તસવીરો શેર કરી છે, જેને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે.
5/8
નતાશા સ્ટેનકોવિક દરિયા કિનારા પર બ્લકે ગોગલ્સમાં શાનદાર પોઝ આપતી જોવા મળી હતી. ચાહકો આ તસવીરો જોઈ તેના દિવાના બન્યા છે.
Continues below advertisement
6/8
નતાશા સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો શેર કરતી રહે છે. ચાહકો પણ તેના લૂકને પસંદ કરે છે.
7/8
નતાશા સ્ટેનકોવિક મોડલ છે. જે સતત સોશિયલ મીડિયામાં એક્ટિવ રહે છે.
8/8
ઈન્સ્ટાગ્રામ પર નતાશાના લાખો ફોલોઅર્સ છે.
Sponsored Links by Taboola