Harleen Sethi: એક્ટ્રેસ હરલીન સેઠીનો ફરી જોવા મળ્યો બોલ્ડ અંદાજ, ઈન્સ્ટાગ્રામ પર તસવીરો વાયરલ
વેબ સિરીઝ બ્રોકન બટ બ્યુટીફુલથી લોકોના દિલમાં જગ્યા બનાવનાર એક્ટ્રેસ હરલીન સેઠી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

એક્ટ્રેસ હરલીન સેઠી
1/8
એક્ટ્રેસ હરલીન સેઠી તેના બોલ્ડ અવતારથી તેના ચાહકોને દંગ કરી રહી છે. અભિનેત્રીના ગ્લેમરસ અંદાજની તસવીરો જોરદાર વાયરલ થઈ રહી છે.
2/8
હરલીન સેઠીનો હોટ અંદાજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
3/8
અભિનેત્રીનો ગ્લેમરસ બિકિની લૂક સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
4/8
પોતાની લોકપ્રિય વેબ સિરીઝ 'બ્રોકન બટ બ્યુટીફુલ'થી લોકોના દિલમાં જગ્યા બનાવનાર એક્ટ્રેસ હરલીન સેઠી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.
5/8
અભિનેત્રીની બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહી છે. ચાહકો પણ તેના ગ્લેમરસ લૂકને લાઈક કરી રહ્યા છે.
6/8
હરલીનની તસવીરો ખૂબ જ સુંદર છે. એક્ટ્રેસ કેમેરાની સામે શાનદાર પોઝ આપી રહી છે.
7/8
એક્ટ્રેસ હરલીન સેઠીની આ તસવીરોને ચાહકો પસંદ કરી રહ્યા છે. અભિનેત્રી તેના બોલ્ડ અંદાજને લઈ ચર્ચામાં રહે છે.
8/8
(તમામ તસવીરો હરલીન-ઈન્સ્ટાગ્રામ)
Published at : 28 May 2024 03:52 PM (IST)