Hina Khan PHOTO: હિના ખાને માલદીવમાં આપ્યા બોલ્ડ પોઝ

Hina Khan PHOTO: અભિનેત્રી હિના ખાન સોશિયલ મીડિયા દ્વારા ફેન્સને પોતાની ઝલક બતાવતી રહે છે. હિના સોશિયલ મીડિયા દ્વારા સતત ફેન્સના દિલમાં જગ્યા બનાવી રહી છે.

હિના ખાન

1/8
Hina Khan PHOTO: અભિનેત્રી 'હિના ખાન' સોશિયલ મીડિયા દ્વારા ફેન્સને પોતાની ઝલક બતાવતી રહે છે. હિના સોશિયલ મીડિયા દ્વારા સતત ફેન્સના દિલમાં જગ્યા બનાવી રહી છે.
2/8
હિના ખાન હાલ માલદીવમાં રજાઓ ગાળવા પહોંચી છે.
3/8
ખુલ્લા વાદળી આકાશ નીચે બેઠેલી હિના ખાને જોરદાર પોઝ આપ્યા હતા.
4/8
હિનાએ તેની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે.
5/8
યે રિશ્તા ક્યા કહેલાતા સિરિયલની અભિનેત્રી હિના ખાનની આ તસવીરો લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે.
6/8
હિના તેના બેબાક અંદાજ માટે જાણીતી છે
7/8
હિના સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે
8/8
દરેક લુકમાં સુંદર લાગી રહી છે હિના ખાન (All Photos-Instagram)
Sponsored Links by Taboola