Honey Rose PHOTO: ટ્રેડિશનલ સાઉથ ઈન્ડિયન લુકમાં ગોર્જિયસ લાગી હની રોઝ
Honey Rose PHOTO: હની રોઝે 14 વર્ષની ઉંમરે અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. તમિલ, કન્નડ અને તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબ્લોકબસ્ટર ફિલ્મો માટે ખાસ ઓળખ ધરાવતી આ અભિનેત્રીએ 31 વર્ષની ઉંમરે 63 વર્ષના હીરોની માતાનો રોલ કર્યો હતો.
રસપ્રદ વાત એ છે કે આ ફિલ્મ સુપરહિટ રહી હતી અને 70 કરોડ રૂપિયાના બજેટવાળી ફિલ્મે અંદાજે 130 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું.
દરેક પાત્રમાં કમાલ કરનાર અભિનેત્ હની રોઝ રી સાઉથ સિનેમાનું જાણીતું નામ છે અને ટૂંક સમયમાં જ એક શાનદાર ફિલ્મમાં જોવા મળશે.
આ પાન ઈન્ડિયા ફિલ્મનું નામ રશેલ છે. તે હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમમાં રિલીઝ થશે.
હની રોઝ સોશિયલ મીડિયા પર સૌથી વધુ એક્ટિવ સેલિબ્રિટીમાંથી એક છે.
હની રોઝ પણ લેટેસ્ટ ટ્રેન્ડિંગ સ્ટાર છે. તેની તમામ નવી તસવીરો જેમ વાયરલ થાય છે
હની રોઝ મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી ખૂબસૂરત અભિનેત્રીઓમાંની એક છે.