બિકિની જ નહી સાડીમાં પણ દિલ જીતી લે છે હોરર ફિલ્મની આ એક્ટ્રેસ
Sharvari Wagh Sizzling Photos: બોલિવૂડ અભિનેત્રીઓ પોતાની એક્ટિંગની સાથે સાથે તેમની સ્ટાઈલથી પણ ફેન્સને દિવાના બનાવી દે છે. અભિનેત્રી શરવી વાઘ પણ તેના લુકથી તેના ચાહકોને પ્રભાવિત કરે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ બ્લેક એન્ડ વ્હાઇટ ચેક્ડ સાડીમાં શરવરી વાઘ એકદમ અદભૂત લાગી રહી છે. વન સ્ટ્રેપ બ્લાઉઝ સાથે શરવરીનો આ લુક ચાહકોને ખૂબ જ પસંદ આવ્યો.
શરવરી વાઘ આ રેડ કલરની સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. અભિનેત્રીએ એકવાર દિવાળી પર આ સાડી પહેરી હતી.. તેણે ડીપનેક સ્લીવલેસ બ્લાઉઝ, હેવી નેકલેસ અને સ્લિક બન સાથે આ લુક પૂર્ણ કર્યો હતો.
શરવરી વાઘ આ પીળા રંગની મોનોકિનીમાં એકદમ સિઝલિંગ લાગી રહી છે. અભિનેત્રી બ્લેક કેપ સાથે આ મોનોકિનીમાં પોતાનું ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળે છે.
આ ગ્રીન કલરના બેકલેસ વન પીસમાં શરવરી ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. અભિનેત્રી ડાર્ક આઇ મેકઅપ અને સ્લિક બનમાં સારી લાગે છે.
શરવરી આ ઑફ શોલ્ડર રેડ કલરના આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. અભિનેત્રીએ આ ડ્રેસમાં જબરદસ્ત ફોટોશૂટ પણ કરાવ્યું હતું.
શરવરીના આ ટ્રેડિશનલ લુક પરથી તમારી નજર હટાવવી મુશ્કેલ છે. સિલ્વર સ્લીવલેસ ડીપનેક બ્લાઉઝ સાથે લહેંગો પહેરીને અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે.
ડીપનેક બ્લાઉઝ સાથે પીળા કલરની આ સાડીમાં શરવરીનો આ લુક જોવા જેવો છે.
શરવરીએ તેના પહેલા ડાન્સ નંબર તેની ફિલ્મ 'મુંજ્યા'ના ગીત 'તરસ'માં કર્યો છે. આ ગીતમાં તેના ડાન્સ, જબરદસ્ત એનર્જી અને સ્ટાઇલથી ચાહકો પ્રભાવિત થયા હતા.