Huma Qureshi Photo: ઓફ શોલ્ડર બ્લેક ડ્રેસમાં હુમા કુરેશીએ ઈન્ટરનેટ પર લગાવી આગ

Huma Qureshi Photo: હુમા કુરેશી તેના વિવિધ લુકથી દર્શકોમાં ખૂબ જ ચર્ચા જગાવી રહી છે. હવે ફરી એકવાર તેનું નવું ફોટોશૂટ વાયરલ થઈ રહ્યું છે.

હુમા કુરેશી

1/6
અભિનેત્રી હુમા કુરેશી જે પણ ફિલ્મનો હિસ્સો બને તેમાં સંપૂર્ણ રીતે ડૂબી જાય છે. હુમા તેની ફિલ્મો ઉપરાંત તેના લુક માટે પણ ચર્ચામાં છે
2/6
હુમા સોશિયલ મીડિયા દ્વારા પણ તેના ફેન્સ સાથે જોડાયેલી રહે છે. તેનો કોઈપણ ફોટો કે વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ જાય છે.
3/6
હવે લેટેસ્ટ ફોટોશૂટમાં અભિનેત્રીનો ગ્લેમરસ લુક કેમેરામાં કેદ થયો છે. આ તસવીરોમાં તે ઓફ શોલ્ડર બ્લેક ડ્રેસમાં આકર્ષક લાગી રહી છે.
4/6
હુમા એક પછી એક અનેક પ્રોજેક્ટ્સમાં જોવા મળી રહી છે. અભિનેત્રિ ફિલ્મો સિવાય પોતાના લુકને કારણે પણ ચર્ચામાં રહે છે.
5/6
 28 જુલાઈ 1986ના રોજ દિલવાલોના શહેર દિલ્હીમાં જન્મેલી હુમા કુરેશી પોતાની સ્ટાઈલથી લોકોના દિલ ચોરવામાં એક્સપર્ટ છે.
6/6
તમને જણાવી દઈએ કે હુમાએ અનુરાગ કશ્યપની ફિલ્મ 'ગેંગ્સ ઓફ વાસેપુર'થી બોલિવૂડની દુનિયામાં એન્ટ્રી કરી હતી.
Sponsored Links by Taboola