Huma Qureshi Photo: સ્ટાઇલિશ બ્લેક આઉટફિટમાં હુમા કુરેશીનું ગ્લેમરસ ફોટોશૂટ

અભિનેત્રી હુમા કુરેશી જે પણ ફિલ્મનો હિસ્સો બને તેમાં સંપૂર્ણ રીતે ડૂબી જાય છે. હુમા તેની ફિલ્મો ઉપરાંત તેના લુક માટે પણ ચર્ચામાં છે
Download ABP Live App and Watch All Latest Videos
View In App
હુમા સોશિયલ મીડિયા દ્વારા પણ તેના ફેન્સ સાથે જોડાયેલી રહે છે. તેનો કોઈપણ ફોટો કે વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ જાય છે.

હવે લેટેસ્ટ ફોટોશૂટમાં અભિનેત્રીનો ગ્લેમરસ લુક કેમેરામાં કેદ થયો છે. આ તસવીરોમાં તે સ્ટાઇલિશ લુકમાં આકર્ષક લાગી રહી છે.
હુમાએ એક બાદ એક અનેક ફોટા શેર કર્યા છે. આ ફોટોમાં તે બ્લેક કલરના આઉટફીટમાં જોવા મળી રહી છે.
28 જુલાઈ 1986ના રોજ દિલવાલોના શહેર દિલ્હીમાં જન્મેલી હુમા કુરેશી પોતાની સ્ટાઈલથી લોકોના દિલ ચોરવામાં એક્સપર્ટ છે.
તમને જણાવી દઈએ કે હુમાએ અનુરાગ કશ્યપની ફિલ્મ 'ગેંગ્સ ઓફ વાસેપુર'થી બોલિવૂડની દુનિયામાં એન્ટ્રી કરી હતી.
(All Photo Instagram)