Huma qureshi: બ્લેક ડ્રેસમાં હુમા કુરેશીએ શેર કરી શાનદાર તસવીરો, જુઓ ગ્લેમરસ અંદાજ
gujarati.abplive.com
Updated at:
11 Oct 2022 08:58 PM (IST)
1
હુમા કુરેશીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર બ્લેક ડ્રેસમાં ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં હુમા ખૂબ જ સુંદર લાગી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ચાહકો પણ હુમાના આ અંદાજને પસંદ કરી રહ્યા છે.
3
ફિલ્મ 'ડબલ એક્સએલ'માં હુમા જોવા મળશે. આ ફિલ્મમાં શિખર ધવન જોવા મળશે. આ ફિલ્મમાંથી તેનો હુમા કુરેશી સાથેનો એક રોમેન્ટિક ફોટો પણ સામે આવ્યો છે.
4
'ડબલ એક્સએલ' હાલમાં જ આ ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે.
5
ફિલ્મનો ફર્સ્ટ લૂક જોયા બાદ ફેન્સ આ ફિલ્મને જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. આ ફિલ્મનું નિર્દેશન સતરામ રામાણીએ કર્યું છે.
6
સોનાક્ષી અને હુમા ઉપરાંત આ ફિલ્મમાં ઝહીર ઈકબાલ અને મહત રાઘવેન્દ્ર પણ છે.
7
આ ફિલ્મ 4 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.
8
(તમામ તસવીરો હુમા ઈન્સ્ટાગ્રામ)