Ileana D Cruz Pics: વ્હાઇટ બિકિનીમાં ઇલિયાનો જોવા મળ્યો બોલ્ડ અંદાજ, દરિયા કિનારે મિત્રો સાથે એન્જોય કરતી જોવા મળી

બોલિવૂડ એક્ટ્રેસ ઇલિયાના ડિક્રુઝ તેની આકર્ષક સ્ટાઇલ માટે ખૂબ જ જાણીતી છે. દરમિયાન ઇલિયાના નવા ફોટોશૂટની તસવીરો ખૂબ ધૂમ મચાવી રહી છે

Ileana D'Cruz

1/9
બોલિવૂડ એક્ટ્રેસ ઇલિયાના ડિક્રુઝ તેની આકર્ષક સ્ટાઇલ માટે ખૂબ જ જાણીતી છે. દરમિયાન ઇલિયાના નવા ફોટોશૂટની તસવીરો ખૂબ ધૂમ મચાવી રહી છે
2/9
હાલમાં ઇલિયાના ફિલ્મોથી દૂર છે. પરંતુ સોશિયલ મીડિયા પર ઈલિયાના પોતાની નવી તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. દરમિયાન ઇલિયાનાએ બિકિનીમાં તસવીરો પોસ્ટ કરી છે ઇલિયાનાએ તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી છે.
3/9
ઇલિયાનાએ તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી છે.
4/9
આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે ઈલિયાના વ્હાઇટ કલરની બિકીનીમાં બોલ્ડ લાગી રહી છે
5/9
ઇલિયાના ડીક્રુઝ તેના મિત્રો સાથે દરિયા કિનારે એન્જોય કરતી જોવા મળી રહી છે
6/9
આ ફોટાના કેપ્શનમાં ઇલિયાના ડીક્રુઝે ખાસ રીતે દિવાળી ઉજવવાની વાત કરી છે.
7/9
ઇલિયાનાની આ લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી પસંદ કરવામાં આવી રહી છે.
8/9
ઇલિયાના અગાઉ પણ બિકિનીમાં તસવીરો પોસ્ટ કરી ચૂકી છે.
9/9
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.
Sponsored Links by Taboola