In PICS: એકદમ ટાઇટ ડ્રેસ પહેરીને Hina Khanએ કરાવ્યુ એવું ફોટોશૂટ, યૂઝર બોલ્યા- 'બબાલ લગ રહી હો'
In PICS: ટીવી સ્ટાર હિના ખાને હાલમાં જ એક લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યુ છે, જેની તસવીરો પર ફેન્સ એકથી એક ચઢિયાતી કૉમેન્ટો કરી રહ્યાં છે. આ તસવીરો વાયરલ થઇ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટીવી સ્ટાર હિના ખાન પડદા પર ખુબ સારો અભિનય કરે છે અને સોશ્યલ મીડિયા પર તેની હૉટનેસને બતાવે છે. એક્ટ્રેસ જાણે છે કે, ફેન્સને કઇ રીતે આકર્ષવાના છે. હિનાએ હાલમાં પોતાના ઇન્સ્ટાગ્રામ પર લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે.
તસવીરોમાં હિના ખાન ડીપ નેક સાથે નેવી કલરનો બૉડીકોન ડ્રેસ પહેરીને દેખાઇ રહી છે, આ લૂકને તેને હાઈ હીલ્સ સાથે સ્ટાઈલ કર્યો છે.
સૉફ્ટ વાંકડિયા વાળને ખુલ્લા રાખીને હિના ખાને પોતાનો લૂકને કમ્પ્લીટ કર્યો છે. મેકઅપની વાત કરીએ તો અભિનેત્રીએ પોતાનો મેકઅપ એકદમ સામાન્ય અને ન્યૂડ રાખેલો છે.
ફોટોશૂટમાં હિના ખાન ખુબ જ અદભૂત લાગી રહી છે, પરંતુ તેના કિલર પૉઝના ફેન્સ દિવાના બની ગયા છે. સોશ્યલ મીડિયા પર હિના ખાનની તસવીરો ફેન્સને ખુબ પસંદ આવી રહી છે.
હિના ખાન છેલ્લે ટેલિપ્લે 'શળ્યંત્ર'માં જોવા મળી હતી. તેને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં દર્શાવવામાં આવેલી શૉર્ટ ફિલ્મ 'કન્ટ્રી ઓફ ધ બ્લાઈન્ડ' માટે પણ શૂટિંગ કર્યું છે.
હિના ખાને 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં અક્ષરાના પાત્રથી લાઈમલાઈટ મેળવી હતી. તેને 'કસૌટી ઝિંદગી કી 2'માં પણ નેગેટિવ રૉલ કર્યો છે.
હિના ખાન