Indian Sports Honours 2023માં પિતા પ્રકાશ સાથે પહોચ્યા Deepika-Ranveer
ઈન્ડિયન સ્પોર્ટ્સ ઓનર 2023 દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે પિતા પ્રકાશ પાદુકોણ સાથે ઈવેન્ટમાં હાજરી આપી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ તસવીરોમાં દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની કેમેસ્ટ્રી નહીં પરંતુ સસરા અને જમાઈની બોન્ડિંગ વધુ જોવા મળી હતી.
દીપિકા પાદુકોણના પિતા પ્રકાશ પાદુકોણ એક મહાન બેડમિન્ટન ખેલાડી રહી ચૂક્યા છે. આવી સ્થિતિમાં તેમનું આ કાર્યક્રમમાં આવવું નિશ્ચિત છે.
દીપિકા પાદુકોણ, રણવીર સિંહ અને પ્રકાશ પાદુકોણ બધા બ્લેક આઉટફિટ્સમાં જોવા મળ્યા હતા.
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે મીડિયા સામે પિતા સાથે પોઝ આપ્યા હતા.
દીપિકા પાદુકોણના લૂક વિશે વાત કરીએ તો અભિનેત્રીએ ગોલ્ડન બોર્ડરવાળી બ્લેક સાડી પહેરી હતી.
રણવીર સિંહ અને પ્રકાશ પાદુકોણે બ્લેક બ્લેઝર અને ટ્રાઉઝર પહેર્યું હતું. રણવીર સિંહ ટૂંક સમયમાં કરણ જોહરની ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાનીમાં જોવા મળશે. તો દીપિકા પાદુકોણ હાલમાં જ ફિલ્મ પઠાણમાં જોવા મળી હતી.
રણવીર સિંહ ટૂંક સમયમાં કરણ જોહરની ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાનીમાં જોવા મળશે. તો દીપિકા પાદુકોણ હાલમાં જ ફિલ્મ પઠાણમાં જોવા મળી હતી.