Jacqueline Fernandez PHOTO: કેમેરા સામે જેકલીન ફર્નાન્ડીઝે બતાવી કાતિલ અદા, તસવીરો થઈ વાયરલ

Jacqueline Fernandez PHOTO: ફિલ્મો સિવાય એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીઝ સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. તાજેતરમાં, અભિનેત્રીએ તેના લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક તસવીરો તેના ચાહકો સાથે શેર કરી છે.

જેકલીન ફર્નાન્ડિઝ

1/6
જેકલીન ફર્નાન્ડિસ આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. જેકલીન ફર્નાન્ડિસ અવારનવાર તેના ફેન્સ માટે તેની નવી તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે, જેને તેના ફેન્સ પણ ખૂબ પસંદ કરે છે.
2/6
આ દરમિયાન જેકલીન ફર્નાન્ડિસની નવી તસવીરો સામે આવી છે. આ તસવીરોમાં જેકલીન ફર્નાન્ડિસ ફેન્સ આઉટફીટ પહેરેલી જોવા મળી હતી.
3/6
આ તસવીરોમાં જેકલીન ફર્નાન્ડિસ તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. જેકલીન ફર્નાન્ડિસની આ તસવીરો આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ હતી.
4/6
આ તસવીરો જેકલીન ફર્નાન્ડિસે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. જેમાં અભિનેત્રી હોટ લુકમાં જોવા મળી હતી.
5/6
શ્રીલંકન બ્યુટી જેકલીન ફર્નાન્ડિસ આજે બોલિવૂડની જાણીતી અભિનેત્રી બની ગઈ છે. શ્રીલંકાથી બોલીવુડ સુધીની જેકલીનની સફર શાનદાર રહી.
6/6
જેકલીને બોલિવૂડની કેટલીક શ્રેષ્ઠ ફિલ્મોમાં કામ કર્યું હતું, જેમાં તેની એક્ટિંગની પ્રશંસા થઈ હતી. વર્ષ 2006માં જેકલીને મિસ શ્રીલંકા યુનિવર્સનો ખિતાબ જીત્યો હતો. ત્યારથી લોકો જેકલીનની સુંદરતાના દિવાના હતા.
Sponsored Links by Taboola