Jacqueline Fernandez : જૈકલિન ફર્નાન્ડિઝની વર્કઆઉટ કરતી તસવીરો વાયરલ
એક્ટ્રેસ જૈકલિન ફર્નાન્ડિઝે તેના વર્કઆઉટની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આમાં તે પોતાના ટ્રેનર સાથે વર્કઆઉટ કરતી જોવા મળી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજૈકલિન ફર્નાન્ડિઝ સ્કિન-ટાઈટ ક્રોપ ટોપ પહેર્યું છે. આ તસવીરોમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે.
તસવીરોમાં એક્ટ્રેસ સ્લિમ અને ટોન્ડ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળે છે. જૈકલિન અલગ-અલગ સ્ટાઈલમાં પોઝ આપતી જોવા મળે છે.
એક્ટ્રેસ જૈકલિન ફર્નાન્ડિની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ છે. ચાહકો કમેન્ટમાં હાર્ટ અને ફાયર ઇમોજી શેર કરી રહ્યા છે.
જેકલીન ફર્નાન્ડીઝ ટૂંક સમયમાં અક્ષય કુમાર સાથે ફિલ્મ રામ સેતુમાં જોવા મળશે. હાલમાં જ આ ફિલ્મનું નવું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મને લઈને ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે.
ઉલ્લેખનીય છે કે, સુકેશ ચંદ્રશેખર મની લોન્ડરિંગ કેસમાં જેકલીન ફર્નાન્ડીઝને સહ-આરોપી બનાવવામાં આવી છે. આ કેસ રૂ.200 કરોડની છેતરપિંડીનો છે.
જૈકલિન તેના બોલ્ડ અને હોટ અંદાજને લઈ ચર્ચામાં રહે છે.
(તમામ તસવીરો જૈકલિન ફર્નાન્ડિઝ ઈન્સ્ટાગ્રામ)