Jane Dipika Photo: જલપરી બની નેપાળી કુડી,દરિયા કિનારે ઓફ શોલ્ડર ડ્રેસમાં આપ્યા ગ્લેમરસ પોઝ
Jane Dipika Garrett Photo: દર વખતે એવું જોવા મળે છે કે પાતળી, ઉંચી અને ખૂબ જ સુંદર મહિલાઓ સૌંદર્ય સ્પર્ધાઓમાં ભાગ લે છે. પરંતુ ગયા વર્ષે મિસ યુનિવર્સ 2023 સ્પર્ધામાં ટ્રાન્સજેન્ડરોએ પણ ભાગ લીધો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજોકે, આ શોની વિજેતા નેપાળની પ્લસ સાઈઝ મોડલ જેન દીપિકા ગેરેટ હતી. તેણે મિસ યુનિવર્સમાં સ્પર્ધક બનીને ઈતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યું છે.
જેન દીપિકા ગેરેટ મિસ યુનિવર્સ વિનર છે. તે તેની પ્લસ સાઈઝના કારણે ચર્ચામાં છે.
તે મિસ નેપાળ રહી ચૂકી છે. જેન આ પ્રખ્યાત સ્પર્ધામાં ભાગ લેનારી પ્રથમ પ્લસ સાઈઝ મોડલ હતી.
આ સાથે તેણે બોડી સાઈઝ, બોડી પોઝિટીવીટી અને અક્સેષ્ટબિલટી સંબંધિત તમામ સ્ટીરિયોટાઇપ્સને તોડી નાખ્યા છે.
મિસ યુનિવર્સ 2023ના મંચ પર પ્રેક્ષકોએ જેન દીપિકા ગેરેટનું જોરથી તાળીઓના ગડગડાટ સાથે સ્વાગત કર્યું. તેમનો આત્મવિશ્વાસ અને શૈલી જોવા લાયક હતી.