Janhavi Kapoor PHOTO: ડિપ નેક બ્લેક ડ્રેસમાં જાહ્નવી કપૂરે આપ્યા કિલર પોઝ

Janhavi Kapoor PHOTO: જાહ્નવી કપૂરનું નવું ફોટોશૂટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. જેમાં અભિનેત્રી બ્લેક ડ્રેસમાં જોવા મળી રહી છે.

જ્હાન્વી કપૂર

1/8
Janhavi Kapoor PHOTO: જાહ્નવી કપૂરનું નવું ફોટોશૂટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. જેમાં અભિનેત્રી બ્લેક ડ્રેસમાં જોવા મળી રહી છે.
2/8
 જ્હાન્વી કપૂર બોલિવૂડની સૌથી સ્ટાઈલીસ્ટ અભિનેત્રીઓમાની એક છે
3/8
આ દરમિયાન જ્હાન્વીના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો સામે આવી છે
4/8
જાહ્નવી કપૂરે સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી હતી.
5/8
જ્હાન્વી કપૂરના આ ફોટામાં તમે જોઈ શકો છો કે જ્હાન્વી બ્લેક કલરના ડ્રેસમાં સુંદર લાગી રહી છે.
6/8
જાહ્નવી કપૂરના કિલર લુક્સ આ ફોટામાં સુંદરતા વધારવાનું કામ કરી રહ્યા છે.
7/8
જ્હાન્વી કપૂરના આ લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી પસંદ કરવામાં આવી રહી છે.
8/8
જ્હાન્વીના ચાહકો તેની આ તસવીરો પર ખૂબ જ લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે.
Sponsored Links by Taboola