Janhvi Diwali: દિવાળી પર જ્હાન્વીએ સિલ્વર સાડીમાં ફ્લૉન્ટ કરી પાતળી કમર, તસવીરો પર ફેન્સ ફિદા....
Janhvi Kapoor Diwali Pics: બૉલીવુડ એક્ટ્રેસ જ્હાન્વી કપૂરે દિવાળીના આ ખાસ પ્રસંગે ફેન્સને પોતાનો નવો અંદાજ બતાવ્યો છે, એક્ટ્રેસે ફેન્સને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆજે દેશભરતમાં દિવાળીનો જશ્ન લોકો ધામધૂમથી મનાવી રહ્યા છે, દિવાળીના પ્રસંગે આખુ બૉલીવુડ જશ્નમાં ડુબેલુ છે, ત્યારે જ્હાન્વી કપૂરે પોતાનો હૉટ લૂક ફ્લૉન્ટ કર્યો છે.
એક્ટ્રેસે પોતાના ઇન્સ્ટાગ્રામ પર લેટેસ્ટ સાડી વાળી તસવીરો શેર કરી છે, જેમાં તે એકદમ સુંદર અને હૉટ લાગી રહી છે.
ઓફ વ્હાઇટ શાઇની સાડીમાં પૉઝ આપતી જ્હાન્વી કપૂર સેક્સી લાગી રહી છે. તેની તસવીરો પર ફેન્સ કૉમેન્ટ અને લાઇક્સ કરી રહ્યાં છે.
આ લૂકની વાત કરીએ તો આમાં જ્હાન્વીએ મિનીમલ મેકઅપ કર્યો છે, સાથે વાળને સૉફ્ટ કર્લમાં સ્ટાઇલ કર્યા છે. આમ તો આ જ્હાન્વીનો ઓવરઓલ લૂક ખુબ સ્ટાઇલિશ લાગી રહ્યો છે,
બૉલીવુડ એક્ટ્રેસ જ્હાન્વી કપૂર (Janhvi Kapoor) આજકાલ પોતાની અપકમિંગ ફિલ્મ ‘મિલી’ને લઇને ખુબ ચર્ચામાં છે. આ ફિલ્મમાં જ્હાન્વી કપૂર ‘મિલી’ નામની એક 24 વર્ષની નર્સિંગ ગ્રેજ્યૂએટ છોકરીનુ પાત્ર નિભાવી રહી છે,
અને તેનુ સપનુ છે કે તે વિદેશ જઇને નોકરી કરે અને તેનુ આ સપનુ સાચુ પણ થવાનુ છે. ત્યારે તે પોતાની ઓફિસના ફ્રિઝર રૂમમાં ફંસાઇ જાય છે, જેનુ ટેમ્પરેચર માઇનસમાં છે. જ્હાન્વીની ફિલ્મ મિલી 4 નવેમ્બરે રિલીઝ થઇ રહી છે.
બૉલીવુડ એક્ટ્રેસ જ્હાન્વી કપૂર