Janhvi Kapoor : બ્લેક બોડીકોન ડ્રેસમાં જાહ્નવી કપૂરનો હોટ અંદાજ, જુઓ શાનદાર તસવીરો
gujarati.abplive.com
Updated at:
02 Jul 2023 11:46 PM (IST)
1
બોલીવૂડ અભિનેત્રી જાહ્નવી કપૂર દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે. એક્ટ્રેસના ચાહકો તેના દરેક લૂકને પસંદ કરે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
એક્ટ્રેસનો ઓલ બ્લેક લૂક ચાહકોને ખૂબ જ પસંદ આવે છે. આ ડ્રેસમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગી રહી છે.
3
જાહ્નવી કપૂર આ તસવીરોમાં અલગ-અલગ અંદાજમાં હોટ પોઝ આપી રહી છે.
4
જાહ્નવી કપૂર બોડીકોન ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગે છે.
5
એક્ટ્રેસ બ્લેક લૂકમાં કાતિલ પોઝ આપતી જોવા મળી હતી. ચાહકોને આ લૂક પસંદ આવ્યો છે.
6
બ્લેક બોડીકોન ડ્રેસમાં જાહ્નવી કપૂરનો હોટ અંદાજ જોવા મળ્યો છે.
7
એક્ટ્રેસ મોટાભાગે બ્લેક લૂકમાં જોવા મળે છે. આ લૂકમાં તે ખૂબ જ સુંદર લાગે છે. ચાહકો તેના ઓલ બ્લેક લૂકને પસંદ કરે છે.
8
(તમામ તસવીરો જાહ્નવી કપૂર ઈન્સ્ટાગ્રામ)