જાહ્નવી કપૂરે બ્લેક સાડીમાં શેર કરી હોટ તસવીરો, જુઓ કાતિલ લૂક
જાહ્નવી કપૂરે બ્લેક સાડીમાં શેર કરી હોટ તસવીરો, જુઓ કાતિલ લૂક
તસવીર જાહ્નવી કપૂર ઈન્સ્ટાગ્રામ
1/6
Janhvi Kapoor Photos : બોલીવૂડ અભિનેત્રી જાહ્નવી કપૂર તેની ફિલ્મો કરતાં સોશિયલ મીડિયા પર તેના લૂક અને પોસ્ટને કારણે વધુ ચર્ચામાં રહે છે.
2/6
હાલમાં જ અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર બ્લેક સાડીમાં તસવીરો શેર કરી છે.
3/6
જાહ્નવી કપૂર આ તસવીરોમાં અલગ-અલગ અંદાજમાં હોટ પોઝ આપી રહી છે.
4/6
જાહ્વની કપૂરની આ તસવીરોને ચાહકો પસંદ કરી રહ્યા છે.
5/6
જાહ્વની કપૂરનો સાડીમાં ખૂબ જ કાતિલ અંદાજ જોવા મળી રહ્યો છે.
6/6
જાહ્વની કપૂરે ફિલ્મ ધડકથી બોલીવૂડમાં એન્ટ્રી કરી હતી. (તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ)
Published at : 30 Jul 2022 04:59 PM (IST)