Janhvi Kapoor: વ્હાઈટ સાડીમાં જોવા મળી જાહ્નવી કપૂર, જુઓ સુંદર તસવીરો
Janhvi Kapoor: વ્હાઈટ સાડીમાં જોવા મળી જાહ્નવી કપૂર, જુઓ સુંદર તસવીરો
જાહ્નવી કપૂર
1/7
બોલીવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂર નવા સાડી લૂકમાં જોવા મળી છે. અભિનેત્રીએ વ્હાઈટ સાડી લૂકમાં ખૂબ જ સુંદર દેખાઈ રહી છે.
2/7
જાહ્નવી કપૂરના ચાહકો પણ તેના ગ્લેમરસ સાડી લૂકને પસંદ કરી રહ્યા છે.
3/7
અભિનેત્રી આ તસવીરોમાં અલગ-અલગ અંદાજમાં પોઝ આપી રહી છે.
4/7
વ્હાઈટ સાડી લૂકમાં જાહ્નવી ખૂબ જ સુંદર દેખાઈ રહી છે.
5/7
અભિનેત્રીના ચાહકો પણ તેના આ નવા લૂક પર ફિદા થયા છે.
6/7
જાહ્નવી કપૂરે ફિલ્મ ધડકથી બોલીવૂડમાં એન્ટ્રી કરી હતી. જાહ્નવી કપૂર તેની શાનદાર એક્ટિંગ માટે જાણીતી છે.
7/7
અભિનેત્રીના ચાહકો પણ તેના દરેક લૂકને ખૂબ જ પસંદ કરે છે.
Published at : 20 Sep 2024 07:43 PM (IST)