Janhavi Kapoor PHOTO: રેડ સાડીમાં જાહ્નવી કપૂરનો રોયલ લુક વાયરલ
Janhavi Kapoor PHOTO: જાહ્નવી કપૂરનું નવું ફોટોશૂટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. લોકો તેમની તસવીર પર ખુબ કોમેન્ટ કરી રહ્યા છે.
જાહ્નવી કપૂર
1/7
Janhavi Kapoor PHOTO: જાહ્નવી કપૂરનું નવું ફોટોશૂટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. લોકો તેમની તસવીર પર ખુબ કોમેન્ટ કરી રહ્યા છે.
2/7
જાહ્નવી કપૂર તેની ફિલ્મોને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. પોતાના અભિનયને કારણે તેણે ઓછા સમયમાં જ દુનિયાભરના દર્શકોમાં એક ખાસ ઓળખ બનાવી છે.
3/7
અભિનેત્રી તેની ફિલ્મો ઉપરાંત તેના લુકને કારણે પણ ચર્ચામાં રહે છે. જાહ્નવી સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે અને પોતાના ફેન્સ સાથે કનેક્ટ રહેવાનો પ્રયાસ કરે છે.
4/7
તેનો દરેક અવતાર ચાહકોને પણ પસંદ આવે છે. આ ફોટોમાં તેણે રેડ કલરની સાડી પહેરી છે.
5/7
હાલમાં જાહ્નવીનો આ આકર્ષક અવતાર ચર્ચાનો વિષય બન્યો છે. ફેન્સને અભિનેત્રીનો દેશી અવતાર ખુબ પસંદ આવી રહ્યો છે.
6/7
જાહ્નવી કપૂરે બહુ ઓછા સમયમાં બોલિવૂડમાં પોતાની એક ખાસ ઓળખ બનાવી છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ સક્રિય રહે છે
7/7
(All Photo Instagram)
Published at : 16 Aug 2024 11:29 AM (IST)