Janhvi kapoor : જાહ્નવી કપૂરનો જોવા મળ્યો શાનદાર જિમ લૂક, જુઓ તસવીરો
જાહ્નવી કપૂરનો જોવા મળ્યો શાનદાર જિમ લૂક, જુઓ તસવીરો
જાહ્નવી કપૂર
1/5
એક્ટ્રેસ જાહ્વવી કપૂર દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે. હાલમાં અભિનેત્રી તેના હોટ જિમ લૂકને લઈ ચર્ચામાં છે.
2/5
એક્ટ્રેસ જાહ્વવી કપૂર પોતાના બોલ્ડ અને હોટ જિમ લૂકને લઈ ચર્ચામાં છે.
3/5
જાહ્નવી કપૂરનો બોલ્ડ જિમ લૂક વાયરલ થઈ રહ્યો છે. એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગી રહી છે.
4/5
એક્ટ્રેસ જાહ્વવી કપૂરે કેમેરા સામે હોટ પોઝ આપ્યા હતા.
5/5
ચાહકો તેના હોટ જિમ લૂકને પસંદ કરી રહ્યા છે. (તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ)
Published at : 15 Aug 2022 04:57 PM (IST)