janhvi kapoor:હોટ ગાઉનમાં જાહ્નવી કપૂરનો જોવા મળ્યો કાતિલ અંદાજ, જુઓ વાયરલ તસવીરો
બોલિવૂડની ફેમસ એક્ટ્રેસ જાહ્નવી કપૂરે પોતાની ફિલ્મોથી લોકોનું દિલ જીત્યું છે, સાથે જ આ એક્ટ્રેસ પણ પોતાની સ્ટાઈલ માટે ખૂબ જ ચર્ચામાં રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગતરોજ મુંબઈમાં યોજાયેલા એલે એવોર્ડ્સમાં જાહ્નવી કપૂર સ્કાય બ્લુ રંગના હોટ ગાઉનમાં પહોંચી હતી. આ ફોટોમાં જ્હાન્વી કપૂર ખૂબ જ હોટ લાગી રહી છે.
અભિનેત્રીની આ તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે.
જાહ્નવી કપૂરે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ હોટ તસવીરો શેર કરી છે. જેમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે.
જાહ્નવી કપૂરે સ્કાય બ્લુ ડ્રેસમાં રેડ કાર્પેટ પર એન્ટ્રી કરી હતી, જેમાં તેનો લુક જોવા જેવો હતો.
જાહ્નવી કપૂરે અલગ-અલગ અંદાજમાં હોટ પોઝ આપી પોતાના હોટ ફિગરને ફ્લોન્ટ કર્યું હતું.
ચાહકો પણ જાહ્નવી કપૂરની તસવીરોને લાઈક કરી રહ્યા છે.
(તમામ તસવીરો જાહ્નવી કપૂર ઈન્સ્ટાગ્રામ)