Janhvi Kapoor Pics: જાહ્નવી કપૂરનો સાડી લુક જોઈ ફેન્સને શ્રીદેવીની યાદ આવી, જુઓ સુંદર તસવીરો
Janhvi Kapoor Pics: જાહ્નવી કપૂરે બહુ ઓછા સમયમાં બોલિવૂડમાં પોતાની એક ખાસ ઓળખ બનાવી છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ સક્રિય રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજ્હાન્વી કપૂરે હાલમાં જ તેનો 27મો જન્મદિવસ ઉજવ્યો, લોકોએ તેને સોશિયલ મીડિયા પર ઘણી બધી શુભેચ્છાઓ આપી છે.
હવે જાહ્નવીએ તેના જન્મદિવસના અવસર પર મળેલા પ્રેમ માટે આભાર વ્યક્ત કર્યો છે.
જાહ્નવી કપૂરે રાણી કલરની ડિઝાઈનર સાડી પહેરી છે, તેના વાળને હળવા મેક-અપ સાથે ખાસ સ્ટાઈલમાં સ્ટાઈલ કર્યા છે અને તેના વાળમાં રહેલા ફૂલ તેની સુંદરતામાં વધારો કરી રહ્યા છે.
આ સાથે કાનમાં સોનાની બુટ્ટી અને કપાળ પર બિંદી તેની શોભા વધારે છે. તેનો આ દેખાવ તેની માતા અને અભિનેત્રી શ્રીદેવીની યાદ અપાવે છે.
ફિલ્મોની સાથે જાહ્નવી કપૂર સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે.
(All Photo Instagram)