Janhvi Kapoor Photos: Janhvi Kapoorએ બ્લેક બૉડીકૉન ડ્રેસમાં કરાવ્યું ફોટોશટૂ
Janhvi Kapoor Photos: Janhvi કપૂરની ફેશન સેન્સ ખૂબ જ પસંદ કરવામાં આવે છે. તે દરેક લુકમાં બોલ્ડ લાગે છે. હવે Janhvi કપૂરે તેના લેટેસ્ટ ફોટા પોસ્ટ કર્યા છે જેમાં તે ગ્લેમરસ લુકમાં જોવા મળી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppJanhvi કપૂરે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની નવી તસવીરોની ઝલક બતાવી છે, જેમાં તે ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.
ફોટામાં Janhvi કપૂર ડીપ નેક બ્લેક બોડીકોન ડ્રેસમાં જોવા મળી રહી છે. અભિનેત્રીની તસવીરોને લોકો પસંદ કરી રહ્યા છે.
Janhvi એ હેર સ્ટાઈલ અને ન્યૂડ મેકઅપ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે.
આ પહેલા પણ Janhvi કપૂર તેના અલગ-અલગ લુકમાં ઘણી વખત તેના ફોટા પોસ્ટ કરી ચૂકી છે.
હવે તે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરવા જઈ રહી છે.
થોડા દિવસો પહેલા જ Janhvi કપૂરની નવી ફિલ્મ NTR 30ની જાહેરાત કરવામાં આવી છે, જેમાં તે જુનિયર NTRની સાથે જોવા મળશે.
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામા આવી છે.