બ્લૂ ડેનિમ જિન્સમાં જાહ્નવી કપૂરનો ગ્લેમરસ અંદાજ જોવા મળ્યો, જુઓ શાનદાર તસવીરો

જાહ્નવી કપૂર

1/6
એક્ટ્રેસ જાહ્નવી કપૂર હંમેશા પોતાના બોલ્ડ અંદાજને લઈને ચર્ચામાં રહે છે. હાલમાં અભિનેત્રીની ખૂબ જ શાનદાર ડેનિમ લૂક જોવા મળ્યો છે.
2/6
જાહ્નવી કપૂર બ્લૂ ડેનિમ જિન્સમાં મુંબઈના રસ્તાઓ પર જોવા મળી હતી. આ દરમિયાન અભિનેત્રીએ કેમરા સામે શાનદાર પોઝ આપ્યા હતા.
3/6
જાહ્નવીનો આ શાનદાર ડેનિમ લૂક સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
4/6
એક્ટ્રેસના ચાહકો પણ તેના આ કાતિલ અંદાજને પસંદ કરી રહ્યા છે.
5/6
ડબલ ડેનિમ લૂકમાં જાહ્નવીનો ખૂબ જ હોટ અંદાજ જોવા મળી રહ્યો છે.
6/6
(તમામ તસવીરો સોશિયલ મીડિયા)
Sponsored Links by Taboola