janhvi kapoor saree: જાહ્નવી કપૂરનો હોટ સાડી લૂક થયો વાયરલ, જુઓ તસવીરો

janhvi kapoor saree: જાહ્નવી કપૂરનો હોટ સાડી લૂક થયો વાયરલ, જુઓ તસવીરો

જાહ્નવી કપૂર

1/8
ફિલ્મ નિર્માતા બોની કપૂર અને અભિનેત્રી શ્રીદેવીની દીકરી જાહ્નવી કપૂર આજકાલ ખુબ ચર્ચામાં છે, જાહ્નવી કપૂર બૉલીવુડની સૌથી સેક્સી અભિનેત્રીઓ સામેલ છે.
2/8
જાહ્નવીએ બહુજ ઓછા સમયમાં પોતાની ઓળખ ઉભી કરી દીધી છે. જાહ્નવી કપૂરે ઇન્ડસ્ટ્રીમાં મોટી મોટી હીરોઇને પણ ટક્કર આપી છે, તેની સ્ટાઇલ અને ફેશન સેન્સ પર ફેન્સ ફિદા છે.
3/8
જાહ્નવી કપૂરે ભલે વધુ ફિલ્મો ના કરી હોય પરંતુ સોશ્યલ મીડિયા પર સૌથી વધુ ચર્ચામાં રહેનારી એક્ટ્રેસ બની ગઇ છે.
4/8
હૉટનેસના મામલે જાહ્નવી મોટી એક્ટ્રેસીસને માત આપે છે, હવે તેની નવી તસવીરોએ ઇન્ટરનેટ પર ધમાલ મચાવી દીધી છે. સાડીમાં જાહ્નવી કપૂરની આ તસવીરોએ સોશ્યલ મીડિયા પર આગ લગાવી છે.
5/8
સાડી લૂકમાં જાહ્નવી કપૂરનો બોલ્ડ અંદાજ જોવા મળ્યો છે.
6/8
તસવીરમાં તમે જોઇ શકો છો કે જ્હાન્વી કપૂરએ સફેદ ફ્લાવર પ્રિન્ટની સાડી પહેરેલી છે.
7/8
જાહ્નવી કપૂર સાડીમાં પોતાનું હોટ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળે છે.
8/8
જાહ્નવીએ ફિલ્મ ધડકથી બોલીવૂડમાં એન્ટ્રી કરી હતી. (તમામ તસવીરો જાહ્નવી ઈન્સ્ટાગ્રામ)
Sponsored Links by Taboola