Janhvi Kapoorના દેશી લૂકે લોકોનું જીત્યુ દિલ
જાહન્વી કપૂર
1/8
બોલિવૂડ અભિનેત્રી જાહન્વી કપૂરનું નામ બી-ટાઉનની ટોચની અભિનેત્રીઓની યાદીમાં સામેલ થઇ ગયું છે.
2/8
જાહન્વી કપૂર હાલમાં તેની આગામી ફિલ્મ 'ગુડલક જેરી' માટે સતત ચર્ચામાં છે.
3/8
જાહન્વી કપૂર ફિલ્મ 'ગુડલક જેરી'માં એક અલગ પાત્રમાં જોવા મળશે.
4/8
જાહન્વીએ 'ગુડલક જેરી'ના સેટ પરની પોતાની કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તે દેસી લૂકમાં જોવા મળી રહી છે.
5/8
કપાળ પર ચાંદલો લગાવી, આંખોમાં કાજલ લગાવી, એથનિક લુકમાં સૂટ પહેરીને જેરી એટલે કે જાહન્વી સુંદર લાગી રહી છે.
6/8
ગુડલક જેરી ઉપરાંત જાહન્વી કપૂર અભિનેતા વરુણ ધવન સાથે આગામી ફિલ્મ 'બવાલ'ના શૂટિંગમાં વ્યસ્ત છે.
7/8
જાહન્વીએ ખૂબ જ ઓછા સમયમાં ઈન્ડસ્ટ્રીમાં આ સ્થાન હાંસલ કર્યું છે. આજે તેની ગણતરી બોલીવૂડની લોકપ્રિય એક્ટ્રેસમાં થાય છે.
8/8
All Photo Credit: Instagram
Published at : 16 Jul 2022 11:59 AM (IST)