Katrina Kaif થી લઇને Janhvi Kapoor સુધી, આ બોલિવૂડ એક્ટ્રેસે પહેરી સૌથી મોંઘી બિકિની
મુંબઇઃ બોલિવૂડ એક્ટ્રેસની બિકિનીમાં તસવીરો હંમેશા ચર્ચામાં રહે છે. બોલિવૂડની સુંદર અને સ્ટાઇલિશ એક્ટ્રેસિસ બિકિનીમાં બોડી ફ્લોન્ટ કરતી રહે છે. પણ શું તમે જાણો છો આ બિકિનીની કેટલી કિંમત છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકરીના કપૂર હંમેશા ફેશનથી ફેન્સને ઇમ્પ્રેસ કરતી રહે છે. થોડા સમય અગાઉ કરિના કપૂરે પ્રિન્ટ સ્વિમસૂટ પહેર્યું હતું. જેની કિંમત 2590 રૂપિયા છે.
દિશા પટણી પણ બિકનીમાં તસવીરો પોસ્ટ કરતી રહે છે. દિશાની ઓરેન્જ શેડવાળી બિકિનીની કિંમત 12,800 રૂપિયા છે.
સારા અલી ખાન પણ બિકિનીમાં તસવીરો પોસ્ટ કરે છે. ઓરેન્જ અને પિંક કલરના સ્વિમવિયરમા સારાઅલી ખાને તસવીર પોસ્ટ કરી હતી જેની કિંમત 10,400 રૂપિયા છે.
ઇશા ગુપ્તાએ ફ્લોરલ પ્રિન્ટ બિકિનીમાં લોકોને કાયલ કરી દીધા હતા. આની કિંમત શું હતી તેની જાણકારી મળી શકી નથી.
કેટરિના કૈફ જાહેરાતની શૂટિંગ માટે માલદીવ પહોંચી હતી. જ્યાં તેણે બિકિનીમાં તસવીરો પોસ્ટ કરી હતી. જેની કિંમત 10,900 રૂપિયા છે.
અનન્યા પાંડે પણ બિકિનીમાં તસવીરો પોસ્ટ કરતી રહે છે. અનન્યાની થ્રી પીસ બિકિનીની કિંમત 16,240 રૂપિયા છે.
જાહન્વી કપૂર પણ પોતાની બિકિની તસવીરો પોસ્ટ કરતી રહે છે. તાજેતરમાં જ તેણે બિકિનીમાં તસવીર પોસ્ટ કરી હતી. જેની કિંમત 17,490 રૂપિયા હોવાનું મનાય છે.
પ્રિયંકા ચોપરાની બિકિનીમાં ગ્લેમરસ તસવીરો પોસ્ટ કરીને ઇન્ટરનેટ પર આગ લગાવતી રહે છે. પ્રિયંકાના રેડ સ્વિસૂટની કિંમત 28,200 રૂપિયા છે.