જાહ્નવી કપૂરે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી સુંદર તસવીરો, જુઓ કાતિલ અંદાજ
જાહ્નવી કપૂર
1/5
Janhvi Kapoor Photos : બોલીવૂડ અભિનેત્રી જાહ્નવી કપૂર તેની ફિલ્મો કરતાં સોશિયલ મીડિયા પર તેના લૂક અને પોસ્ટને કારણે વધુ ચર્ચામાં રહે છે.
2/5
હાલમાં જ અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં જાહ્નવી ખૂબ જ સુંદર લાગી રહી છે.
3/5
જાહ્નવીની આ તસવીરો કેદારનાથથી છે. અભિનેત્રીએ અલગ-અલગ અંદાજમાં પોઝ આપ્યા છે.
4/5
જાહ્વની કપૂરની આ તસવીરોને ચાહકો પણ પસંદ કરી રહ્યા છે.
5/5
(તમામ તસવીરો જાહ્નવી કપૂર ઈન્સ્ટાગ્રામ)
Published at : 18 Jul 2022 05:01 PM (IST)
= 5">