ડૂબતા સુરજ અને દરિયા વચ્ચે જાન્હવી કપૂરનો ગ્લેમરસ અંદાજ, જુઓ શાનદાર તસવીરો
જાન્હવી કપૂરના દરેક લુકના ફેન્સ દિવાના છે. અભિનેત્રી તેના ચાહકો માટે તેની મનમોહક તસવીરો પણ શેર કરે છે. હવે જાન્હવી એવી તસવીરો શેર કરી છે કે ચાહકોને તેના પરથી નજર હટાવવામાં મુશ્કેલી પડી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતમે જોઈ શકો છો કે જ્હાન્વી કપૂર વ્હાઇટ ટોપ અને બ્લુ જીન્સમાં અદ્ભુત લાગી રહી છે. તે એક પછી એક પોઝ આપી રહી છે, જેને જોઈને લાગી રહ્યું છે કે તે ચાહકોના દિલ પર છવાઈ ગઈ છે.
અભિનેત્રીની આ તસવીરો વધુ સુંદર લાગે છે કારણ કે પાછળના બેકગ્રાઉન્ડમાં અસ્ત થતો સૂર્ય અને વાદળી દરિયાનો સુંદર નજારો જોવા મળે છે.
આ તસવીરો જાન્હવી કપૂરે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. આ તસવીરોમાં અભિનેત્રીનો આંખનો મેકઅપ જબરદસ્ત છે, જે તેના લુકમાં વધારો કરી રહ્યો છે.
અગાઉ જાન્હવી કપૂરે બેડરૂમમાં પોઝ આપતી વખતે તેની ઝલક દેખાડી હતી.
તે તસવીરોની ખાસિયત એ હતી કે જાન્હવીના આઉટફિટથી લઈને બેકગ્રાઉન્ડ અને બેડશીટ સુધીની દરેક વસ્તુ સફેદ હતી, જે જોવામાં ઘણી આકર્ષક હતી.