જાસ્મીન વાલિયાએ સાડીમાં ફ્લોન્ટ કર્યું હોટ ફિગર, તસવીરો જોઈ ચાહકો દંગ

જાસ્મીન વાલિયાએ સાડીમાં ફ્લોન્ટ કર્યું હોટ ફિગર, તસવીરો જોઈ ચાહકો દંગ

Continues below advertisement

જાસ્મીન વાલિયા

Continues below advertisement
1/6
Jasmin Walia Photos: હાર્દિક પંડ્યાની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ અને અભિનેત્રી જાસ્મીન વાલિયા સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે. તાજેતરમાં, તેના નવા ફોટા સામે આવ્યા છે, જેને જોઈ ચાહકો સ્તબ્ધ થઈ ગયા છે.
2/6
જાસ્મીન વાલિયાએ તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પર સાડી પહેરેલા સુંદર ફોટા શેર કર્યા છે. આ ફોટા જોઈને ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે.
3/6
જાસ્મીન વાલિયાએ લીલા રંગની પ્રિન્ટેડ સાડી પહેરેલા પોતાના ફોટા શેર કર્યા છે. તેણે સાડીમાં સ્લીવલેસ બ્લાઉઝ સાથે પેર કરી છે. તેણીએ મેચિંગ ચોકર નેકલેસ પહેર્યો હતો અને મેચિંગ ઇયરિંગ્સે તેની સુંદરતામાં વધારો કર્યો હતો.
4/6
કપાળ પર બિંદી અને લાઈટ મેકઅપ સાથે જાસ્મીન ખૂબ જ સુંદર લાગી રહી છે. અભિનેત્રીએ તેના વાળ ખુલ્લા રાખ્યા છે. જાસ્મીન ઘણા ફોટામાં પોઝ આપતી જોવા મળે છે, તેની પાતળી કમર ફ્લોન્ટ કરતી જોવા મળે છે.
5/6
એક તસવીરમાં અભિનેત્રી ફ્લોર પર પોઝ આપતી જોવા મળે છે, જ્યારે અન્યમાં તે બોલ્ડ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. તમામ તસવીરોમાં જાસ્મિન ખૂબ જ હોટ લાગી રહી છે.
Continues below advertisement
6/6
નવા સાડી લૂકમાં જાસ્મિન વાલિયા ખૂબ જ હોટ લાગી રહી છે. ઈન્સ્ટાગ્રામ પર તેની આ તસવીરો આગની જેમ વાયરલ થઈ રહી છે. (તમામ તસવીરો જાસ્મિન વાલિયા-ઈન્સ્ટાગ્રામ)
Sponsored Links by Taboola