Stylish Tv Actresses: વધતી ઉંમરે પણ ખૂબ જ સ્ટાઈલિશ આ ટીવી એક્ટ્રેસ, તસવીરો જોઈ દંગ રહી જશો
Most Stylish Tv Actresses: નાના પડદાની હિરોઈનો પણ આજકાલ સ્ટાઈલ અને ગ્લેમરના મામલે બોલિવૂડ અભિનેત્રીઓથી ઓછી નથી. ઘણી ટીવી અભિનેત્રીઓ વધતી જતી ઉંમરમાં પણ ખૂબ જ સ્ટાઇલિશ લાગે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉર્વશી ધોળકિયા આ દિવસોમાં તેના સિઝલિંગ ટ્રાન્સફોર્મેશન માટે ચર્ચામાં છે. 43 વર્ષની ઉંમરે ઉર્વશી મોનોકિનીથી લઈને ડીપનેક શિમર ગાઉનમાં ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે. (Photo: Urvashi Dholkia/Instagram)
શમિતા શેટ્ટી બિગ બોસમાં તેના ગ્લેમરથી ઘણી લાઇમ લાઈટમાં આવી હતી. 44 વર્ષની ઉંમરે શમિતા ખૂબ જ સ્ટાઇલિશ લાગે છે. (Photo: shamitashetty/Instagram)
મહેક ચહલની સુંદરતા માટે ઉંમર માત્ર એક નંબર જેવી લાગે છે. 42 વર્ષની ઉંમરમાં પણ મહેક નવી એક્ટ્રેસથી કંઈ ઓછી દેખાતી નથી. (Photo: mahekkchahal/Instagram)
શ્વેતા તિવારી ટીવીની સૌથી સ્ટાઇલિશ અભિનેત્રી છે. 2 બાળકોની સિંગલ મધર શ્વેતાનું ગ્લેમર હજુ પણ બરકરાર છે. 42 વર્ષની ઉંમરે શ્વેતાના અલ્ટ્રા ગ્લેમર ફોટોશૂટ ખૂબ વાયરલ થયા છે. (Photo: shwetatiwari/Instagram)
અભિનેત્રી જેનિફર વિંગેટની સુંદરતાનો કોઈ જવાબ નથી, 37 વર્ષની ઉંમરમાં પણ જેનિફર નવા ટ્રેન્ડ અને સ્ટાઈલ સાથે પ્રયોગ કરવામાં પાછીપાની કરતી નથી. (Photo: Jenniferiwinget/Instagra)
'ભાભી જી ઘર પર હૈં'ની ગૌરી મેમ ઉર્ફે સૌમ્યા ટંડન વાસ્તવિક જીવનમાં પણ ખૂબ જ સ્ટાઇલિશ અને સુંદર છે. 38 વર્ષની ઉંમરે પણ તે ચાહકોના દિલની ધડકન બની રહે છે. (Photo: Soumyatandon/Instagram)
આમના શરીફના બીચ પર બિકીની પોઝ ખૂબ જ પસંદ કરવામાં આવે છે, અભિનેત્રી 40 વર્ષની ઉંમરમાં પણ સુંદરતામાં બધાને માત આપતી જોવા મળે છે. (Photo: AmnaSharif/Instagram)