Malaika Arora: 'ઝલક દિખલા જા 11' ના સેટ પર હોટ અંદાજમાં જોવા મળી મલાઈકા અરોરા, જુઓ તસવીરો

Malaika Arora: ઝલક દિખલા જા 11 ના સેટ પર હોટ અંદાજમાં જોવા મળી મલાઈકા અરોરા, જુઓ તસવીરો

મલાઈકા અરોરા

1/8
ડાન્સ રિયાલિટી શો ઝલક દિખલા જા 11 ચર્ચામાં છે. ફરાહ ખાન, મલાઈકા અરોરા અને અરશદ વારસી આ સિઝનના જજ છે.
2/8
મલાઈકા અરોરા આ શોના સેટ પર ખૂબ જ શાનદાર અંદાજમાં સ્પોટ થઈ હતી.
3/8
મલાઈકા અરોરાએ પાપારાઝીને ખૂબ જ શાનદાર પોઝ આપ્યા હતા.
4/8
બોલીવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા ખૂબ જ શાનદાર અંદાજમાં પોઝ આપતી જોવા મળી હતી.
5/8
મલાઈકા અરોરા આ નવા લૂકમાં ખૂબ જ શાનદાર પોઝ આપતી જોવા મળે છે.
6/8
ચાહકો પણ મલાઈકાના આ નવા લૂક પર ફિદા થઈ ગયા છે.
7/8
એક્ટ્રેસ મલાઈકા અર્જૂન કપૂરને ડેટ કરી રહી છે. મલાઈકા ફિટનેસને લઈ બોલીવૂડમાં જાણીતી છે.
8/8
આ નવા લૂકમાં મલાઈકા અરોરા ખૂબ જ સુંદર લાગી રહી છે.
Sponsored Links by Taboola