Janhavi Kapoor PHOTO: પિંક સાડીમાં જ્હાન્વી કપૂરનો સ્ટાઇલિશ અવતાર
gujarati.abplive.com
Updated at:
26 Nov 2023 11:01 PM (IST)
1
Janhvi Kapoor Pics: જાહ્નવી કપૂરે બહુ ઓછા સમયમાં બોલિવૂડમાં પોતાની એક ખાસ ઓળખ બનાવી છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ સક્રિય રહે છે
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
તેણે તાજેતરમાં તેના લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક તસવીરો શેર કરી છે.
3
.એક્ટ્રેસ જાહ્નવી કપૂર તેની બોલ્ડનેસ માટે ખૂબ જ ફેમસ છે. તે સોશિયલ મીડિયા પર એક પછી એક તસવીરો શેર કરતી રહે છે.
4
ફિલ્મોની સાથે જાહ્નવી કપૂર સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે.
5
આ તસવીરોમાં તે ખૂબ જ સ્ટાઇલિશ અને ગ્લેમરસ લાગી રહી છે.
6
અભિનય ઉપરાંત તે પોતાના લુક અને આઉટફિટ્સ તરફ પણ લોકોને આકર્ષે છે.