Railway Jobs 2023: ઈન્ડિયન રેલવેમાં નિકળી ભરતી, ઝડપથી કરો એપ્લાય

Railway Jobs 2023: ઈન્ડિયન રેલવેમાં નિકળી ભરતી, ઝડપથી કરો એપ્લાય

તસવીર સોશિયલ મીડિયા

1/7
SECR Recruitment 2023: રેલ્વેમાં સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ 40થી વધુ જગ્યાઓ માટે ભરતી છે. જેના માટે ઉમેદવારોએ સત્તાવાર સાઇટની મુલાકાત લઈને તરત જ અરજી કરવી જોઈએ.
2/7
સાઉથ ઈસ્ટ સેન્ટ્રલ રેલ્વેએ ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. જે મુજબ SECR સ્પોર્ટ્સ ક્વોટા હેઠળની જગ્યાઓ ભરશે. આ ભરતી અભિયાન માટે અરજી કરવાની છેલ્લી તારીખ નજીક છે. ઉમેદવારો સત્તાવાર સાઇટની મુલાકાત લઈને ભરતી માટે અરજી કરી શકે છે.
3/7
ખાલી જગ્યાની વિગતો: આ ભરતી દ્વારા રેલવેમાં કુલ 46 જગ્યાઓ ભરવામાં આવશે.
4/7
વય મર્યાદા: ભરતી માટે અરજી કરનારા ઉમેદવારોની ઉંમર 18 વર્ષથી 25 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
5/7
પસંદગી પ્રક્રિયા: અરજી કરેલ ઉમેદવારોને ટ્રાયલ માટે બોલાવવામાં આવશે.
6/7
અરજી ફી: ઉમેદવારોએ અરજી ફી તરીકે રૂ 500 ની ફી ચૂકવવી પડશે. ભરતી માટે અરજી કરનાર અનામત વર્ગના ઉમેદવારોએ 400 રૂપિયા ફી ચૂકવવાની રહેશે.
7/7
કેવી રીતે અરજી કરવી: આ અભિયાન માટે, ઉમેદવારો SECR, secrની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકે છે. તમે Indianrailways.gov.in પર જઈને છેલ્લી તારીખ 13 નવેમ્બર 2023 સુધી અરજી કરી શકો છો.
Sponsored Links by Taboola