Nayanthara થી લઇને Trisha Krishnan સુધી, જ્યારે આ સાઉથ અભિનેત્રીઓના MMS થયા હતા વાયરલ
South Actressess MMS: રશ્મિકા મંદાન્ના તાજેતરમાં એક ડીપફેક વીડિયોનો શિકાર બની હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સાઉથની ઘણી એવી અભિનેત્રીઓ છે જેમના MMS વાસ્તવમાં વાયરલ થયા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબોલિવૂડ લાઈફના રિપોર્ટ અનુસાર, આ લિસ્ટમાં પહેલું નામ ત્રિશા કૃષ્ણનનું છે, જેનો કિસ વીડિયો તેના મોડલિંગના દિવસોમાં વાયરલ થયો હતો. જોકે, ત્રિશાએ આ વીડિયો પોતાનો હોવાનો ઇનકાર કર્યો હતો.
સાઉથની લોકપ્રિય અભિનેત્રી જ્યોતિકાની કેટલાક લોકોએ છેડતી કરી હતી. જેનો વીડિયો વાયરલ થયો હતો.
તમિલ અભિનેત્રી શ્રી રેડ્ડીનો રાણા દગ્ગુબતીના ભાઈ અભિરામ સાથે લિપલોક કરતો એક ફોટો વાયરલ થયો હતો.
અભિનેત્રી નયનતારાનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં તે સ્ટારને કિસ કરતી જોવા મળી હતી.
તમિલ અભિનેત્રી વસુંધરા કશ્યપનો તેના બોયફ્રેન્ડ સાથેનો એક ખાનગી ફોટો લીક થયો હતો.
સ્વામી નિત્યાનંદ સાથે અભિનેત્રી રંજીતાનો એક ખાનગી વીડિયો લીક થયો હતો. આ સમાચારે સર્વત્ર સનસનાટી મચાવી દીધી હતી.
કન્નડ અભિનેત્રી અમૂલ્યાનો ફિલ્મ મેકર રથનાજા સાથે લિપ લોકનો ફોટો વાયરલ થયો હતો. આ ફોટોએ સમગ્ર કન્નડ ઈન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચાવી દીધો હતો.