Nikita Dutta Photos: 'કબીર સિંહ' ફેમ નિકિતા દત્તાએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી શાનદાર તસવીરો
Nikita Dutta Photos: કબીર સિંહ ફેમ નિકિતા દત્તાએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી શાનદાર તસવીરો
નિકિતા દત્તા
1/8
Nikita Dutta Photos: 'કબીર સિંહ' ફેમ નિકિતા દત્તા પોતાના બોલ્ડ લુકને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. હવે તેણે ચાહકોને તેના લેટેસ્ટ લુકની ઝલક બતાવી છે.
2/8
નિકિતા દત્તાએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની નવી તસવીરો પોસ્ટ કરી છે, જે ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
3/8
નિકિતા દત્તા પોતાના કિલર લુક્સથી ફેન્સને દિવાના બનાવી દીધા છે.
4/8
અભિનેત્રીએ અલગ-અલગ અંદાજમાં ખૂબ જ શાનદાર તસવીરો પોસ્ટ કરી છે.
5/8
આ તસવીરોમાં એક્ટ્રેસ તેનુ બોલ્ડ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.
6/8
'કબીર સિંહ' ફેમ એક્ટ્રેસની તસવીરો ખૂબ જ પસંદ અને શેર કરવામાં આવી રહી છે.
7/8
નિકિતા દત્તાએ ફિલ્મ કબીર સિંહમાં જિયા શર્માની ભૂમિકા ભજવીને ચાહકોનું દિલ જીતી લીધું હતું.
8/8
(તમામ તસવીરો નિકિતા દત્તા ઈન્સ્ટાગ્રામ)
Published at : 08 Jan 2024 10:45 PM (IST)